Surat Breaking: સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો નશામાં ધુત્ત, પછી જે કર્યું…જુઓ વિડીયો

Surat Breaking: Civil hospital doctors drunk, then what happened... watch video

રંગીન લાઈટો અને દારૂના નશામાં આરામ ફરમાવી રહેલા યુવાનો આ કોઈ બિયારબારના દ્રશ્યો નથી પણ આ વિડીયો છે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ગવર્મેન્ટ મેડિકલ કોલેજના, જ્યાં અમુક રેસિડેન્ટ ડોક્ટરોએ હોસ્ટેલના રૂમને ઐયાશીનો અડ્ડો બનાવી દીધો છે.

એવું લાગે છે કે દારૂ બંધીની વચ્ચે સિવિલ હોસ્પિટલ અને સમ્મીમેર હોસ્પિટલમાં દારૂની છૂટ આપવામાં આવી છે. સમ્મીમેર હોસ્પિટલ તો આ વિવાદમાં હતી જ હવે સિવિલ હોસ્પિટલ કેમ્પસની આ વિડીયો. અહીં એ પણ જણાવી દઈએ કે આ એક દિવસની વાત નથી, આ સમસ્યા કાયમની છે. કીવીલ કેમ્પસમાં પોલીસ ચોકી હોવા છતાં, બિન્દાસ દારૂની મિજબાની ચાલે છે. અને ભાન ભૂલેલા ડોક્ટરોએ હોસ્ટેલ અને અન્ય સંપત્તિની ટોડ ફોડ કરીને નુકશાન પણ પોંહચાડતા રહે છે. જોવું એ રહશે કે સિવિલ સત્તાધીશો પણ તપાસના નામે ફક્ત કમિટી બનાવે છે, કે પછી કોઈ નક્કર પગલાં પણ ભારે છે?

એકલી કેમ નથી આવતી? પરિણીતાને એમ કહીને એક યુવાને છેડતી કરી પછી જે થયું જાણવા માટે અહીં ક્લિક કરો

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *