સુરતીઓને દર્શન આપવા ભગવાન શ્રી જગન્નાથ નીકળ્યા નગર યાત્રાએ! જુઓ વીડિયો

Lord Sri Jagannath went on a city trip to give darshan to the Suratis! Watch the video

આજે અષાડ સુદ બીજ એટલે ભગવાન શ્રી જગન્નાથ યાત્રા દિવસ. જેમાં દેશભરમાં આજે ભક્તો ભગવાનઆ દર્શન કરવા ઉમટી પડ્યા છે. લોકો ઠેર-ઠેર, ગલી-ગલી પોતાના આંગણા સજાવી ભાગવાનું સ્વાગત કરે છે. લાખો લોકો ભગવાન શ્રી જગન્નથની યાત્રામાં જોડાવા પોહંચીયા છે.

સુરતમાં પણ ખુબ આણંદ અને ઉલ્લાસથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ખુબ જ મોટી સંખ્યામાં આનો ભાગ બન્યા છે. લોકો પોતાના ગાંધી, નૃત્યથી, કાલથી આ યાત્રાની શોભા વધારે છે. લોકોમાં ખુબ જ આનંદનો મહોલ જોવા મળ્યો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *