ગાંધીનગરની સ્ટેટ મોનેટરીંગ ટીમનો સપાટો, મહિધરપુરામાં ચાલ દારૂના પીઠા પર પડી રેઇડ! જુઓ વીડિયો

Gandhinagar's state monitoring team's surface, Mahidharpura's raid on liquor pita! Watch the video

ગઈકાલે સરોલી હતું, આજે હીધરપુરા. State મોનીટરીંગ સેલની ટિમ સ્થાનિક પોલીસને ઊંઘતી પકડી રહી છે અને એક પછી એક પીઠા પર રેઇડ પડીને ખુલ્લેઆમ ચાલતા દારૂના દુષાઢાની પોલ ઉઘાડી પાડી રહી છે. સ્ટેટ મોનીટરીંગની તેમ હવે મહિધરપુરાના અંબિકા પાન સેન્ટર GIDC એરિયામાં પીઠા પર રેઇડ કરીને દારૂ સોડાની બોટલો મળીને કુલ 1.34 લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો છે. તેમણે 4 આરોપીઓની ધડપકડ કરીને તે 4 આરોપીને વોન્ડેડ જાહેર કર્યા છે. જોકે હવે વાત ફરી ત્યાં જ આવે છે, કે જાણે પીઠા પકડવાની સિરીઝ સ્ટેટ મોનેટરીંગ ટીમે શરુ કરી છે. ગઈકાલે સરોલી હતું, મહિધરપુરા છે, કાલે કોઈ બીજા પોલીસ સ્ટૅશનની હદ હશે. પણ CCTVના માધ્યમથી ગુનેહગારો પર ચાપતી નજર રાખતી સુરત પોલીસને નરી આંખે ચાલતા આવા દારૂના અડ્ડા નહિ દેખાતા હશે. કે પછી પેહલા કહ્યું હતું તેમ કે હપ્તા ખોરીની સિસ્ટમે પોલીસની આંખ પર પાટા બાંધી દીધા છે. ચાલો માન્ય સ્થાનિક પોલીસ ઊંઘતી રહી પણ જેના પર આવા દુષણો પર નજર રાખવાની જવાબદારી છે, એવી સુરત પોલીસની બે પાંખ ક્રાઇમ બ્રાન્ચ અને PCB પણ કેમ હાથ પર હાથ ધરીને બેઠી રહી છે? તે પણ એક મોટો પ્રશ્ન છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *