12 જૂન 2024 રાશિફળ: જાણો આજનો દિવસ તમારા માટે કેવો હશે!

12 June 2024 Horoscope: Find Out How Today Will Be For You!

મેષ (અ.લ.ઈ) શુભરંગ લાલ
આજે મનનાં વિચારો મનમાં જ ઓસરતા જણાય પરંતુ રોકાયેલા કાર્ય નવી રીતથી પૂરાં થતાં જણાય અને કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા જણાય.

વૃષભ (બ.વ.ઉ) શુભ રંગ: સફેદ
કાર્યક્ષેત્રે પ્રગતિ જણાય, સામાજિક કાર્ય આગળ વધે તથા કાર્યક્ષેત્રે પ્રયત્નના મધુર ફળ ચાખી શકાય.

મિથુન (ક.છ.ઘ) શુભરંગ-લીંબુ
પારિવારિક આનંદ જળવાઈ રહેશે, સામાજિક સમ્માન વધે તેમજ આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે.

કર્ક (ડ.હ) શુભરંગ: દૂધિયો
વ્યવહારિક કાર્યોમાં આપની સમજદારીથી આગળ વધવું, જૂની ચિંતાઓ દૂર થતી જોવા મળે અને સ્વાસ્થ્યના અદલાવની અવગણના ન કરવી.

સિંહ (મ.ટ) શુબરંગ: સોનેરી
પારિવારિક સમય આનંદમય રીતે પસાર થાય, કાર્યક્ષેત્રમાં ચારેલી સફળતા મળે તેમજ રોકાયેલાં નાણાં પાછા મળી.

કન્યા (પ.ઠ.ણ) શુભ રંગ: લાલ
અંગત સંબંધોમાં સમર્પણની ભાવના રાખવી. આવકના સ્ત્રોત જોવા મળે, ઋતુગત બીમારીથી સાચવવું.

તુલા (ર.ત) શુભ રંગ: લાલા

મૂડીનું રોકાણ કરતા પૂર્વ આયોજન જરૂરી, પર્સનલ અને પ્રોફેશનલ જીવનને અલગ રાખવા હિતાવહ, આવકના સ્ત્રોત્ર વધતા જણાય.

વૃશ્ચિક (ન.ય) શુભ રંગ: સફેદ
આપની વફાદારીનું ઉત્તમ ફળ | ચાખવા મળે, જમીનમાં રોકાણ લાભદાયી જણાય, દિનચર્યામાં સામાન્ય બદલાવ.
દધન (ભ.ધ.ફ.ઢ) શુભ રંગ: લીંબુ
ચિંતાનાં વાદળ દૂર થતા જણાય, પારિવારિક મતભેદ- અનભેદ ટાળવા, સ્વાસ્થ અંગે સાનુકુળતા જણાય.

મકર (ખ.જ) શુભ રંગ: ધિયો
મનગમતા કામથી દિવસની શરૂઆત સંભવ, પર્સનલ અને પ્રોફેશનલ જીવનને અલગ રાખવાં, પાડવા વાગવાથી સાચવવું.

કુંભ (ગ.શ.પ.સ) શુભ રંગ: સોનેરી
લાભકારક તક આવતી જણાય, પારિવારિક સુખ ઉત્તમ જણાય, મહત્ત્વના કામમાં પ્રગતિ જણાય.

મીન (દ.ચ.ઝ.થ) શુભરંગ લાલ
નવા સંબંધની શરૂઆત સંભવ, મનના મનોરથ ફળતાં જણાય, સામાજિક ક્ષેત્રે યશ-માનમાં વૃદ્ધિ જણાય.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *