VIDEO: સાપુતારા બસ અસિડેન્ટનો લાઈવ વીડિઓ આવ્યો સામે, જુઓ કેવી રીતે થયું અકસ્માત

રવિવારની સાંજે સાપુતારામાં બસ પલ્ટી જવાની ચોંકવનારી ઘટના બની હતી. જેમાં સુરતના લગભગ 57 જેટલા પર્યટકો હતા. મળતી માહિતી મુજબ બસ યુ-ટર્ન પાર ઓવરટેક કરવા જતા ખીણમાં ખાબકી હતી. જેમાં વિન્ડો સીટ પાર બેસેલા બે બાળકોનું મોટ નીપજ્યું હતું. જયારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

હવે એજ બસ પલ્ટી જવાનો લાઈવ વીડિઓ સામે આવ્યો છે, જુઓ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *