મર્સીડીસ કારનું સર્જાયું ગમખ્વાર અકસ્માત! સમગ્ર ઘટના CCTVમાં કેદ

Mercedes car caused a terrible accident! The entire incident was captured on CCTV

સુરતમાં વાહનના અકસ્માતની ઘટના અવારનવાર સામે આવે છે. ત્યારે ફરી એજવાર સુરતના પીપલોદ વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત . 70 અલખની મર્સીડીસ કાર BRTS રૂટમાં ઘૂસી જેના કારણે અકબંધ અકસ્માત સર્જાયો.

BRTS રૂટમાંરોંગ સાઈડમાં આવતી લેડી ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડીનું એક્સિડન્ટ થયું. અકસ્માત સર્જાતા 108 ઘટના સ્થળે પહોંચી.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *