પાંડેસરા રચના ખાડી બ્રિજ પાસે લુટના ઇરાદે એક મજુર ઉપર જીવલેણ હુમલો! જાણો સમગ્ર મામલો

Fatal attack on a laborer with the intention of robbery near Pandesara Rachna Khadi Bridge! Know the whole matter

સુરતમાં અવારનવાર ચોરી ચકારી અને લૂંટની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે તો માત્ર લૂંટ જ નહિ પણ સાથે વ્યક્તિને જાનથી મારવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો. પાંડેસરા રચના ખાડી બ્રિજ પાસે લુટના ઇરાદે એક મજુર ઉપર જીવલેણ હુમલો મામલે સામે આવ્યો છે. જેમાં પાંડેસરા પોલીસે આરોપી અતુલ સુનિલ પાંડે અને નિરજ સંજયભાઇ દુબે એમ બે આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીઓએ બે દિવસ પેહલા ફરિયાદી પાસે મોબાઈલ ફોન તથા રોકડ રૂપિયા ઝુટવાનો પ્રયાસ કર્યો હતો. જેનો પ્રતિકાર કરતા આરોપીઓએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જોકે ફરિયાદીના પેટના ભાગી વાગી જતા તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતા. સાથે બુમો પાડતા આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા અને સ્થાનીકો દોડી આવ્યા હતા. ફરિયાદીને સારવાર માટે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો

હાલ બંને આરોપીઓ પોલીસ કૅસ્ટડી માં લેવામાં આવ્યા છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે.

રોહિત શર્માએ MS Dhoniનો રેકોર્ડ! જાણો કઈ રીતે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *