બોલીવુડની ફેમસ અભિનેત્રીને મારવામાં આવી ઝાપટ! જાણો કોણ છે એ અભિનેત્રી

The father of the house is not happy! Janak's name is unknown

બોલીવુડની સુંદર અભિનેત્રી કંગના રણૌતને ચંદીગઢ એરપોર્ટ પર CIASF જવાનની મહિલા સુરક્ષા કર્મચારી દ્વારા ઝપટ મારવામાં આવી. આ ઘટના એ સમયે થઈ, જયારે તે ફ્લાઇટ પર જતી હતી.

CIASFની કર્મચારી કુલવિંદ કૌરે એરપોર્ટ પર બધાની સામે ઝાપટ મારી દીધી. આ મામલે કંગનાએ પોલિસને કમ્પ્લેન નોંધાવી અને દિલ્લી જવા રવાના થઈ ગઈ. CIASFની કર્મચારીનું ઝાપટ મારવાનું કારણ કિસાન આંદોલન પર પૂર્વમાં કંદનના બયાન પર મારવમાં આવ્યું હતું. આ ઘટના ગત બપોરે 3.30 કલાકે બની હતી. ત્યાર બાદ એરપોર્ટ પર હાજર સિક્યોરિટીએ કુલવિંદરને કમાન્ડન્ટના રૂમમાં બેસાડી હતી. ત્યાં તેની પૂછપરછ કરવામાં આવી કે તેણે કંગના રનૌતને શા માટે ઝાપટ મારી હતી.

કંગનાએ આ મામલે ફરિયાદ કરી છે અને મહિલા જવાનને નોકરીમાંથી હટાવવા અને તેની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. નોંધનીય છે કે 2020માં શરૂ થયેલું ખેડૂતોનું આંદોલન લગભગ દોઢ વર્ષ સુધી ચાલ્યું હતું. આ અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂતોએ દિલ્હીની સરહદો પર દેખાવો કર્યા હતા. ગાઝીપુર, ટિકરી બોર્ડર સહિત અનેક જગ્યાએ ટ્રાફિક જામ થયો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *