તડિપાર કરેલ આરોપીને લગ્નપ્રસંગમાં ઝૂમતો ઝડપીયો! જુઓ વિડીયો

The wanted accused was caught sneaking into the wedding ceremony! Watch the video

લગ્નપ્રસંગમાં ઝૂમતો આ શક્ષને સુરત પોલીસે 5 મહિનાથી તડિપાર કરેલો છે. વર્ષ 2022માં મર્ડરના ગુનામાં સામેલ હતો. જામીન મળ્યા બાદ તેને પોલીસે તડિપાર કરી દીધો હતો. આમ જોઈએ તો તડિપાર તડિપાર થયેલ વ્યક્તિ ફરીથી તે વિસ્તારમાં આવી ન શકે, પણ તડિપાર સગીરે પોલીસને પડકાર આપવા ફરી સુરતમાં એન્ટ્રી લીધી છે અને લગ્નપ્રસંગમાં ડાન્સ કરતો વિડીયો સોશિયલ મિદિતામાં વાઇરલ થયો છે.
જોકે તડિપારન હુકમનો ભંગ કરનાર આરોપી સાની અગ્રેસન સામે પોલિસી કોઈ કાર્યવાહી કરશે ખરી?

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *