IPL Match: એક બોલમાં થયા 12 રન! જાણો કઈ રીતે

IPL Match: 12 runs in one ball! Find out how

KKRના સ્પીડ બોલર વૈભવ અરોરાએ એક બોલ પર 12 રન આપ્યા હતા. ત્રીજી ઓવરના બીજા બોલ પર અરોરાએ બીમર ફેંક્યો હતો. આ નો-બોલ વિકેટકીપર ચૂકી ગયો અને ચોગ્ગો લાગ્યો. અમ્પાયર મૂંઝવણમાં પડી ગયા કે હવે તેને નો-બોલ કહેવો કે વાઈડ, અને અંતે અમ્પાયરે તેને નો બોલ જાહેર કર્યો. જેના કારણે બોલ પર 5 રન થયા હતા. અરોરાએ ફ્રી હિટ બોલ પર વાઈડ ફેંકીને 1 રન આપ્યો હતો.

ફ્રી હિટ યથાવત રહી. એ પછી અરોરાએ ફુલ ટોસ બોલિંગ કરી અને સ્ટ્રાઈક પર રહેલા રોહિત શર્માએ તેને સ્ક્વેર લેગ પર સિક્સર ફટકારી. રોહિતે નો-બોલ માટે અપીલ કરી હતી, પરંતુ અમ્પાયરે તેને નો-બોલ જાહેર કર્યો ન હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *