સુરતના અસમાજિક તત્વો થયા બેફામ અને બેકાબુ! સમગ્ર ઘટના CCTVમાં કેદ

The anti-social elements of Surat became unruly and uncontrollable! The entire incident was captured on CCTV

સુરતના ડીંડોલી રોયલ પેલેસ ખાતે વૈભવ પાટીલ નામક અસમાજિક તત્વ અને એના ત્રણથી ચાર મિત્રો દ્વારા રોયલ પેલેસ ખાતે કરી મારામારી અને લોકોને ધાકધમકી આપી હેરાનગતિ

રોયલ પેલેસ ખાતે રહેતી એક UP વાસી છોકરી સાથે લફડુ બાબતે વૈભવ પાટીલ દ્વારા સોસાયટીના લોકો ને દબાવી ધાક ધમકી અને દાદાગીરી કરતો હોવાનું સામે આવ્યું. 10 મેના રોજ આસરે 12:30 વાગે વૈભવ પાટીલ દ્વારા કરવામાં આવ્યો પોતાના અસમાજિક મિત્રો સાથે સોસાયટીના રહેવાસીઓ પર લાઠી ફટકા લઈ હુમલો કર્યો હતો. અસમાજિક તત્વ ઈવા વૈભવ પાટીલ અને એના મિત્રો દ્વારા મહિન્દ્રા XUV ફોર વહીલ ગાડી નંબર GJ05 JS 6333 માં આવી કરી મારામારી

સોસાયટીના રહીશઓ દ્વારા ડીંડોલી પોલિસ સ્ટેશન ખાતે કરી અસમાજિક તત્વ વૈભવ પાટીલ અને એના મિત્રો વિરુદ્ધ ફરિયાદ લખાવી છે અને ડીંડોલી પોલીસ દ્વારા સોસાયટીના રહીશો દ્વારા આપેલ ફરિયાદના આધારે અરજી લઈ આગળની વધુ તપાસ ડીંડોલી.પો સ્ટે.ના પી.આઈ.ચુડાસમા સાહેબ દ્વારા હાથ ધરવામાં આવી

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *