ST બસ સાથે અથડાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ નિધન! જાણો સંપૂર્ણ ઘટના

Bike driver who collided with ST bus died on the spot! Know the full incident

સુરતમાં આવનારા અકસ્માતની ઘટનાઓ નોંધાય છે. અને અકસ્માતને લઇ શહેરમાં લગાતાર નિધનના આંકડામાં વધારો થઈ છે.

હાલમાં જ સુરતના કાપોદ્રા વિસ્તારના ઓવરબ્રિજ પર એક ચોંકાવનારી અકસ્માતની ઘટના બની હતી.જેમાં ST બસે રસ્તે જતા બાઈક ચાલકને પોતાની અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળેજ નિધન થયું હતું.

કાપોદ્રા ઓવરબ્રિજ પર ST બસ બાઈક સાથે અથડાઈ બાઈક ચાલક જમીન સાથે પટકાતા તેનું ઘટના સ્થળે જ નિધન નિપજીયું હતું. પોતાના બાળક્ના આવા અવસાનના સમાચાર સાંભળી પરિવારને ઘણી આઘાત લાગ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *