શું રણવીર અને દીપિકા ડિવોર્સ થવાના છે? જાણો શું છે સંપૂર્ણ બાબત!

Śuṁ raṇavīra anē dīpikā ḍivōrsa thavānā chē? Jāṇō śuṁ chē sampūrṇa bābata! Raṇavīra sinhē dīpikā pādukōṇa sāthēnā tēnā lagnanā tamāma phōṭā sōśi'ala mīḍiyā parathī ḍilīṭa māratāṁ phēnsanē anēka savālō tha'ī rahyā chē. Raṇavīra anē dīpikā hāla bannē bēbīmūna para hōvānī vāta chē. Dīpikānā sōśiyala mīḍiyā ēkā'unṭa para ā tamāma tasavīrō jōkē haju paṇa mōjuda chē. Parantu raṇavīrē pōtānā mērējanā phōṭōsa ḍilīṭa karī dīdhā chē. Maṅgaḷavārē tēmanā cāhakō ē nōṭisa karyuṁ hatuṁ kē raṇavīranā sōśiyala mīḍiyā ēkā'unṭamānthī acānaka ja 2023 pahēlānnī tamāma tasavīrō gāyaba tha'ī ga'ī chē. Tēmāṁ tēṇē anē dīpikā'ē sāthē śēra karēlā vēḍiṅga pikcarsanō paṇa samāvēśa thatō hatō. Jōkē, raṇavīra anē dīpikānā tājētaranā kēṭalāka phōṭā haju jēmanā tēma chē. Ē ja rītē dīpikānī ṭā'īmalā'īna para paṇa vēḍiṅga pikacarsa sahitanā tamāma phōṭā'ō hōvāthī cāhakō'ē hāśakārō anubhavyō hatō. Raṇavīra anē dīpikā vaccē taṇāvanā samācārō agā'u bahu carcāyā āvyā hatā. Jōkē, bādamāṁ bannē'ē jāhēramāṁ sāthē dēkhā da'īnē tathā sōśiyala mīḍiyā pōsṭa para lāgaṇībharī pōsṭasa sāthē ā badhī aphavā'ōnō chēda uḍāvyō hatō. Ē pachī gayā phēbura'ārī mahināmāṁ dīpikā'ē prēganansīnī sattāvāra ghōṣaṇā paṇa karatāṁ tamāma aphavā'ō para kāyama māṭē pūrṇavirāma mūkā'ī gayuṁ hatuṁ. Vāstavamāṁ raṇavīra anē dīpikā hāla bēbīmūna para hōvānuṁ manāya chē. Dīpikā ēka plēnanī sīḍī caḍhī rahī hōya tēvō phōṭō vāyarala thayō chē. Tēnā parathī ā aṭakaḷō vyakta tha'ī rahī chē. Show more 1,210 / 5,000 Translation results Translation result Are Ranveer and Deepika going to divorce? Find out what the perfect thing is!

રણવીર સિંહે દીપિકા પાદુકોણ સાથેના તેના લગ્નના તમામ ફોટા સોશિઅલ મીડિયા પરથી ડિલીટ મારતાં ફેન્સને અનેક સવાલો થઈ રહ્યા છે. રણવીર અને દીપિકા હાલ બંને બેબીમૂન પર હોવાની વાત છે. દીપિકાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તમામ તસવીરો જોકે હજુ પણ મોજુદ છે. પરંતુ રણવીરે પોતાના મેરેજના ફોટોસ ડિલીટ કરી દીધા છે.

મંગળવારે તેમના ચાહકો એ નોટિસ કર્યું હતું કે રણવીરના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી અચાનક જ ૨૦૨૩ પહેલાંની તમામ તસવીરો ગાયબ થઈ ગઈ છે. તેમાં તેણે અને દીપિકાએ સાથે શેર કરેલા વેડિંગ પિક્ચર્સનો પણ સમાવેશ થતો હતો.

જોકે, રણવીર અને દીપિકાના તાજેતરના કેટલાક ફોટા હજુ જેમના તેમ છે. એ જ રીતે દીપિકાની ટાઈમલાઈન પર પણ વેડિંગ પિકચર્સ સહિતના તમામ ફોટાઓ હોવાથી ચાહકોએ હાશકારો અનુભવ્યો હતો.

રણવીર અને દીપિકા વચ્ચે તણાવના સમાચારો અગાઉ બહુ ચર્ચાયા આવ્યા હતા. જોકે, બાદમાં બંનેએ જાહેરમાં સાથે દેખા દઈને તથા સોશિયલ મીડિયા પોસ્ટ પર લાગણીભરી પોસ્ટસ સાથે આ બધી અફવાઓનો છેદ ઉડાવ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *