નશીલા પદાર્થ વેચવા સુરત આવતા પ્રેમી પંખીડાને પોલીસે ઝડપ્યા! જાણો સંપૂર્ણ ઘટના

Love birds coming to Surat to sell drugs were caught by the police! Know the full incident

પ્રેમીઓ એક બીજા સાથે લગ્ન કરવા બધી હદો વટવા તૈયાર હોઈ છે, પરંતુ હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. લગ્ન કરવા માટે પૈસાની જરૂર હોવાથી એક કપલે ખોટો રસ્તો અપનાવ્યો અને બંને જેલ ભેગા થયા.

ઓડિશામાં એક યુવકે તેના બાજુના ગામમાં રહેતી અને નાનપણથી સાથે ભણતી યુવતી સાથે લગ્ન કરવા માટે પૈસાની વ્યવસ્થા થયા યુવક યુવતી ઑડિશાથી ગાંજાની ડિલિવરી આપવા સુરત આવતા સરોલી પોલીસે તેમની પાસેથી 31 કિલો 40 ગ્રામ ગાંજા ઝડપી પડ્યો છે. તેમજ ગાંજા મોકલનાર યુવકના મિત્ર અને માંગનાર વ્યક્તિને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *