અમરોલીમાં યુવકનું અપહરણ! જુઓ CCTV ફૂટેજ

Abduction of youth in Amroli! See CCTV footage

સુરતમાં મારા-મારી કરવી, હાથાપાય કરવી હવે સામાન્ય બાબત બની ગયા હોઈ તેવું લાગે લાગે છે.
અવારનવાર ચોરી,અપહરણની ઘટનાઓ જોવા મળે છે. ત્યારે હવે સુરતના અમરોલી વિસ્તારમાં આવી જ ઘટના બની છે. રૂપિયાની લેતીદેતીના ચક્કરમાં અમુક લોકોએ યુવર્સનું અપહરણના CCTV સામે આવ્યા છે.

CCTVમાં જોવા મળે તેમ પાંચ લોકોએ યુવાસને માર મારી અપહરણ કર્યું હતું. અપહરણ થનારને અમરોલી નાકા બાંધી કરી ચેક પોસ્ટ પરથી મુક્ત કરાવ્યો.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *