વર્લ્ડ કપમાં શરમજનક હાર બાદ આ વિસ્ફોટક ખેલાડીની નિવૃત્તિ જાહેર….

Surties - Surat News

હાલ થોડા દિવસ પહેલાજ ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયો છે અને ફાઇનલ ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી જેમાં ઇંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલક માં જીત મેળવી હતી. આ ટી-20 વર્લ્ડ કપ પૂર્ણ થયા બાદ વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.

Surties - Surat News

ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડની ટીમની સાથે સાથે બીજી ઘણી બધી ટિમ એ સારું પ્રદર્શન કર્યું હતું પરંતુ અંતે ઇંગ્લેન્ડની ટીમ સફળ સાબિત થઈ હતી. જો વાત કરીયે ભારતીય ટિમની તો ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન ખુબજ સારું રહ્યું હતું પરંતુ સેમી-ફાઇનલમાં ખરાબ પ્રદર્શન ના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. આપણને સૌ ને જાણ છે કે ખરાબ ફોર્મના કારણે ઘણા ખેલાડીઓ નિવૃત્તિ લેતા હોય છે, તાજેતરમાં પણ આવો જ એક ચોંકાવનારો દાખલો સામે આવ્યો છે.

Surties - Surat News

ટી-20 વર્લ્ડ કપમાં હાર મળ્યા બાદ આ ઘાતક ખેલાડીએ તાજેતરમાં નિવૃત્તિની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઓસ્ટ્રેલિયન ઘાતક બેટ્સમેન ડેવિડ વોર્નર દ્વારા તાજેતરમાં નિવૃત્તિ લેવાની વાત કહેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ તેણે જણાવ્યું કે ટેસ્ટ ક્રિકેટને હું આગામી સમયમાં અલવિદા કહી શકું છું. મને ટેસ્ટ ક્રિકેટ ખૂબ પસંદ છે પરંતુ વન-ડે અને ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને હું ટેસ્ટ ક્રિકેટ રમીશ નહીઁ આ પ્રમાણે વાત જણાવી હોઈવનું સામે આવ્યું છે. ઓસ્ટ્રેલિયન ટીમ ટૂંક સમયમાં જ ભારતીય પ્રવાસ પર ટેસ્ટ સિરીઝ રમવા આવવાની છે. એવું પણ કહેવાય રહ્યું છે કે આ સિરીઝ ડેવિડ વોર્નર માટે અંતિમ હોય શકે છે.