સોશિયલ મીડિયાના જમાનામાં હૃદયને હચમચાવી દે તેવા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જોવા મળી રહ્યા છે. યુઝર્સ વિકરાળ જંગલી પ્રાણીઓના વિડીયો જોવા અને તેમની જીવનશૈલી વિશે જાણવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે. જેમાં એક સિંહણને મહિલા ઉંચીને જઈ રહી છે.
View this post on Instagram
સિંહને સામાન્ય રીતે જંગલનો રાજા કહેવામાં આવે છે. કોઈ મોટું શિકારી પ્રાણી સિંહની સામે ઊભા રહેવાની કે તેને પડકારવાની હિંમત કરતું નથી. વિકરાળ સિંહ અને સિંહણ શિકારમાં એટલા નિષ્ણાત છે કે તેઓ એક જ હુમલામાં કોઈપણ પ્રાણીને મારી શકે છે. આવી સ્થિતિમાં એક મહિલાને સિંહણને સરળતાથી કંટ્રોલ કરતી જોઈને યુઝર્સનો પરસેવો છૂટી ગયો.
Leave a Reply
View Comments