ગીત ગાઈને પોલીસકર્મીએ આપી સરસ માહિતી વિડીયો જોઈ દિલ ખુશ થઈ જશે

Surties - Surat News

આજ નો આ ચાલતો યુગ એટલે સોશિયલ મીડિયા યુગ. આ સમાય માં આપણને સૌ ને ખબર છે કે અવાર નવાર કેટ કેટલાય વિડીયો વાયરલ થતા હોઈ છે અને તેવામાંજ હાલ સોશિયલ મીડિયા પર એક પોલોસકર્મી નો વિડીયો સૌ કોઈ નું ધ્યાન ખેંચી રહ્યો છે.

આ વીડિયો IPS ઓફીસર દિપાંશું કાબરાએ તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છેઅને લખ્યું કે, ‘ બોલો તારા રારા……’

કેટલાક બેદરકારી પૂર્વક વાહન ચલાવનાર લોકો માં જાગૃત લાવવા માટે પોલીસ તંત્ર દ્વારા અનેક અભિયાન ચલાવવામાં આવતા હોઈ છે જેથી લોકો જાગૃત બને. કેટલીક વાર પોલીસ દ્વારા અનોખી રીતે લોકોના જાગૃત કરવાનો પ્રયાસ હાથ ધારવામાં આવતો હોઈ છે. આ વિડીયો માં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે પોલીસ કર્મી દલેર મહેંદીનું પ્રખ્યાત ગીત ‘બોલો તારા રા રા’ ગાતી વખતે લોકોને જાગૃત કરતો જોવા મળે છે.

આ બંને વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થયા છે અને લોકો ખુબજ શેર પણ કરી રહ્યા છે.