શિયાળાની ઋતુ આવતા જ લોકો પહેલા ઠંડા પાણીથી અંતર રાખવાનું શરૂ કરી દે છે. ઠંડા પવનથી બચવા લોકો ધાબળાનો સહારો લેવાનું પસંદ કરે છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક નાનું બાળક ઠંડીથી પીડાતા બકરાને ગરમ હૂંફ આપતું નજરે પડે છે.
આ વિડીયો શેર કરીને કેપ્શનમાં લખ્યું કે ‘દરેક વ્યક્તિને ઠંડી લાગે છે’. વિડીયોમાં તમે જોઈ શકો છો કે એક સુંદર નાનું બાળક ઠંડીથી રાહત મેળવવા બકરીના બચ્ચાને સાંભળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ રહેલા આ વિડીયોને લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે અને આટલા નાના બાળકની માનવતા જોઈને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.
ठंड सबको लगती है 🥺❤️ pic.twitter.com/2mwYSWJwVh
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) December 4, 2022
આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોતાની અવનવી પ્રતિક્રિયા આપતા દેખાઈ રહ્યા છે. આ વિડીયો ને લોકો બહોળા પ્રમાણ માં શેર કરી રહ્યા છે.
Leave a Reply
View Comments