OMG : દુલ્હનને ઉપાડતી વખતે વરનો પગ લપસી ગયો, જુઓ પછી વરરાજાએ બધાની સામે શું કર્યું

surties

આજકાલ લોકો પોતાના લગ્નને યાદગાર બનાવવા માટે શું નથી કરી રહ્યા. હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વર તેની કન્યાને સ્ટેજ પરથી તેના ખોળામાં ઊંચકીને લઇ જઈ રહ્યો હોઈ છે તેવામાં તેનું સંતુલન બગડે છે અને બંને નીચે પડી જાય છે.

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે. નવાઈની વાત એ છે કે પડી ગયા પછી પણ તેણે પોતાની દુલ્હનને છોડી ન હતી. તે ફરીથી ઊભો થયો, દુલ્હનના કપાળ પર ચુંબન કર્યું અને પછી તેને લઈ જવા લાગ્યો.

 

View this post on Instagram

 

A post shared by joya jaan (@joyajaan816)

આ ઘટનાનો વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેને ઇન્સ્ટાગ્રામ પર લાખો વખત જોવામાં આવી છે. આ વિડીયો સામે આવતા લોકો અલગ અલગ કોમેન્ટ કરતા નજરે ચડી રહ્યા છે. વરરાજાના આત્મવિશ્વાસની પ્રશંસા થાય છે. ભલે તે પડી ગયો, તેણે કન્યાને છોડી ન હતી અને પછી તેના કપાળ પર ચુંબન કરીને તેને ફરીથી ઉપાડ્યો.