જુઓ એક પિતા સાથે પુત્રી એ શું કર્યું – વિડીયો જોઈ આંખમાં પાણી આવી જશે

આપણા ઘરમાં વડીલો ખૂબજ મહેનત કરે છે અને પરીવાર ની કાળજી લેવાનું ભૂલતા નથી. આ વિડીયો જોઇને સ્પષ્ટ દેખાઈ છે કે કામના બોજથી કંટાળી ગયેલા પિતાની બાળકો પણ સંભાળ લે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વિડીયો અવાર નવાર વાયરલ થતાં રહેતા હોઈ છે, તેવા જ આ એક વિડિયો એ હજારો અને લાખો લોકોના હૃદયને સ્પર્શી ગયો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ એક રેસ્ટોરન્ટમાં તેની દુકાન પર માથું નીચું રાખીને સૂઈ રહ્યો છે. આ હ્રદયસ્પર્શી વિડીયોમાં નાની પુત્રી તેની પાછળ આવે છે અને તેનું નાનું જેકેટ તેના ખભા પર મૂકે છે.

 

View this post on Instagram

 

A post shared by People Magazine (@people)

પોતના પિતાને મદદરૂપ થવા એક પુત્રીનું નાનું પગલું એ માણસના હૃદયને સ્પર્શી ગયું અને તરત જ તેની આંખોમાં આંસુ આવી ગયા. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઈ રહેલો છે. લોકો આ વિડીયો જોઇને ભાવુક થઈ રહ્યા છે અને આ વિડીયો ને શેર પણ કરી રહ્યા છે.