ડીજે ના તાલે છુટા હાથ ની મારામારી, વિડીયો થયો વાયરલ…..

Surties - Surat News

સોશિયલ મીડિયા પર અનેક મારપીટના વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે અને કેટલાક વિડીયો એવા પણ હોઈ છે એક જેને જોઈ ને આપડે ચોંકી જઇયે છીએ. હાલ તેવો જ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં કેટલીક છોકરીઓ એક બીજા સાથે મારામારી કરતી નજરે ચડે છે અને બેકગ્રાઉન્ડમાં ડીજેનું મ્યુઝિક પણ આપણને સાંભળવા મળે છે.

મળતી માહિતી મુજબ આ વાયરલ વીડિયો છત્તીસગઢના સુરજપુર જિલ્લાના બિશ્રામપુર વિસ્તારનો હોવાનો સામે આવ્યું છે. સુરતીસ આ વીડિયો અંગે કોઈ પુષ્ટિ કરતું નથી. આ વિડીયો હાલ કેટલો જૂનો છે એ બાબતે પણ કોઈ માહિતી સામે આવી નથી.