અરે..બાપરે… ડાન્સ કરતા કરતા જુઓ મહિલા કેવું કરવા લાગી…..વિડીયો થયો વાયરલ

Surties

સોશિયલ મીડિયા પર અવાર નવાર ઘણા બધા ડાન્સ વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે. જેમાં લોકો પોતાના ટેલેન્ટને લોકોની સામે રજૂ કરે છે. અત્યારના સમયમાં લોકો વાયરલ થવા માટે કંઈક અલગ કરવાની કોશિશ કરતા નજરે ચડે છે. હાલ એવોજ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા વિચિત્ર ડાન્સ સ્ટેપ કરતી જોવા મળે છે અને આ વિડીયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.

મહિલાનો આવો અજીબોગરીબ ડાન્સ તમામ લોકોની નજરે ચડ્યો છે. આ મહિલાના ડરામણા સ્ટેપ જોઈને લોકો કહેવા મજબૂર થઈ ગયા છે કે આ મહિલાને કોઈ ભૂત વળગ્યું છે કે શું? આ દ્રશ્ય જોઈને તમે પણ હસી પડશો.

આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં અઢળક લાઈક્સ મળી છે. આ વિડીયો પર લોકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે તો કોમેન્ટ કરીને પૂછ્યું ‘કે શું આ મહિલાને ભૂત વળગ્યું છે?’

આ વાયરલ વિડીયો કોઈ પાર્ટી નો હોવાનું લાગી રહ્યું છે. જેમાં આ મહિલા વિચિત્ર ડાન્સ સ્ટેપ્સ કરતી નજરે ચડી છે.