જુઓ કારમાંથી ઉતરેલી મહિલા સાથે વાઘે શું કર્યું – આ વિડીયો જોઈ રાત્રે નીંદર નહીં આવે

Surties

સોશિયલ મીડિયા પર અનેક વિડીયો વાયરલ થાય છે. જેમાં જંગલી જાનવરોને લગતા વિડીયોને લોકો ખૂબ પસંદ કરે છે. આમાંના કેટલાક વિડીયો હૃદયને સ્પર્શી જાય છે તો કેટલાક વિડીયો ચોંકાવી જાય છે. આવો જ એક વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિકરાળ ભૂખ્યો વાઘ રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યા બાદ એક મહિલાને ખેંચતો જોવા મળી રહ્યો છે. આ વિડીયો જોયા પછી તમે ચોક્કસ થોડા સમય માટે આઘાતમાં સરી જશો.

 

View this post on Instagram

 

A post shared by Animal Power (@animals_powers)

એક હ્રદયસ્પર્શી વિડીયો હાલ તમામ સોશિયલ મીડિયા સાઈટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં રહેણાંક વિસ્તારમાં એક વિકરાળ વાઘ રખડતો જોવા મળ્યો હતો. વિડીયોમાં જોઈ શકાય છે કે એક મહિલા તેની કારમાંથી બહાર આવે છે કે તરત જ એક વાઘ પણ મહિલાની તરફ ઝૂકીને આવે છે અને મહિલાને ખેંચીને લઈ જાય છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે મહિલાને લઈ જતી જોઈને કેટલાક લોકો તેને બચાવવા વાઘની પાછળ દોડ્યા હતા, પરંતુ વાઘ ત્યાંથી ભાગી ગયો હતો.

આ ચોંકાવનારો વિડીયો 6 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. બીજી તરફ આ વિડીયો વિશે લોકોનું કહેવું છે કે આ વિડીયો ચીનનો છે. હાલ હજુ સુધી આ વિડીયો ક્યાં નો છે અને ક્યારેનો છે એ સામે નથી આવ્યું.


તમારે આ જાણવું જોઈએ…

1. કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીએ ‘કેસરીયા’ પર કર્યો જોરદાર ડાન્સ – ‘ભારત જોડો યાત્રા’નો વિડીયો વાયરલ
2. ડુપ્લીકેટ આધારકાર્ડ થયા ફરતા? અત્યારે જ ચકાસો તમારી પાસે તો નથી ને ડુપ્લીકેટ કાર્ડ – વધુમાં વધુ શેર કરીયે…
3. વિડીયો વાયરલ : પોતાની સગાઈમાં ટૂંકો ડ્રેસ પહેરવો ભારે પડ્યો, આમિર ખાન પણ હસી રહ્યો છે ?