અરે…અરે…મેદાન પર છગ્ગા ચોગ્ગા ફટકારનાર ખેલાડી જુઓ ધોતિયું પહેરીને ક્યાં રમી રહ્યો છે

surties

IPL : 2023 માં શાનદાર પ્રદર્શન પછી હવે વેંકટેશ અય્યર રજાઓ માણી રહ્યો છે. વેંકટેશ અય્યર પોતે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એકટીવ રહે છે. હાલમાં જ તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે, તે એક મંદિરમાં બાળકો સાથે ક્રિકેટ રમતો દેખાઈ રહ્યો છે. આ દરમિયાન તેઓ મંદિરની પરંપરાગત અનુસાર કપડાં પણ પહેર્યા છે.

આ વિડીયો તમિલનાડુ કે કાંચીપુરમ નો હોવાનું સામે આવ્યું છે. આ વિડીયોના કૅપ્શનમાં તેમણે લખ્યું છે : The love for the game is unbelievable. Had a great time with all the young Veda Pathshala students in Kanchipuram.

વેંકટેશ અય્યર નો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે અને લોકો ખુબજ પસંદ કરી રહ્યા છે. આ વિડીયો નીચે લોકો અવનવી રમુજી કોમેન્ટ પણ કરતા દેખાઈ રહ્યા છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જરૂર થી જણાવજો.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો