કેદારનાથ મંદિરની સામે જ એક યુવતીનો તેના પ્રેમીને પ્રપોઝ કરવાનો વિડીયો ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર આ અંગે અનેક પ્રકારની કોમેન્ટ કરવામાં આવી રહી છે.
કેદારનાથ મંદિરની બરાબર સામે છોકરીના હાથ પર વીંટી મૂકે છે. તરત જ છોકરી ઘૂંટણિયે બેસીને તેના બોયફ્રેન્ડને પ્રપોઝ કરે છે. છોકરી વીંટી પહેરાવે છે, અને પછી બંને એકબીજાને ગળે મળે છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે, ધાર્મિક સ્થળોએ આ પ્રકારની પ્રવૃત્તિને લઈને અનેક પ્રકારની ટિપ્પણીઓ આવી રહી છે.
View this post on Instagram
આ વિડીયો વાયરલ થતા ની સાથે જ લોકો અવનવી કોમેન્ટ કરી રહ્યા છે, કેટલાક લોકો આ પ્રકારના વિડીયો ને પસંદ કરી રહ્યા છે તો કેટલાક લોકો આ પ્રકારના વિરુદ્ધ માં ટિપ્પણી કરી રહ્યા છે.
આ સમગ્ર મામલે આપનો શું અભિપ્રાય છે અમને કોમેન્ટ કરી ખાસ જણાવજો
Leave a Reply
View Comments