અજાણ્યા નંબરથી વારંવાર ફોન આવે છે ? એક ક્લિક કરી જાણો, કોનો નંબર છે…… કયું સિમ કાર્ડ છે…. ઇ-મેલ એડ્રસ……..

હાલનો સમય એટલે ડિજિટલ યુગ છે. અત્યારના સમયમાં દરેક વસ્તુ હવે આંગળી ના ટેરવા પર આવી ગઈ છે. દેશ દુનિયાની દરેક માહિતી હવે આપણને બસ થોડી જ સેકેંડ માં મળી જાય છે. હાલ એવી અનેક વેબસાઈડ છે જેનાથી આપણને બીજા લોકો ની માહિતી સામાન્ય રીતે મળી જતી હોઈ છે.

આ સોશિયલ મીડિયા પર એક બોટ ખુબજ વાયરલ થઇ રહ્યું છે. જેમાં તમે કોઈ પણ નંબર નાખશો તો તમને એ ફોન નંબર ધારક નું નામ, કઈ કંપની નું સિમ છે અને તેનું ઈ-મેલ આઈડી જોવા મળશે.

surties

ક્યારેક એવું બનતું હોઈ છે કે આપણને કોઈ અજાણ્યા નંબર પર થી ફોન કરતુ હોઈ ત્યારે તેની માહિતી મેળવા માટે આ બોટ ખુબજ ઉપયોગી સાબિત થાય છે.

surties

તમને જાણવી દવ કે આ બોટ ટેલિગ્રામ પર સરળતાથી મળી જશે. ટેલિગ્રામ પર “TrueCaller” સર્ચ કરશો એટલે તમે આ આઇકન જોવા મળશે જેના પર ક્લિક કરી ને તમ જોઈન થઇ શકશો.

Disclaimer : આ માહિતી માત્ર ને માત્ર લોકો ના જીવનમાં કામ આવી શકે તે હેતુ સર અહીં જણાવવામાં આવી છે.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો