અરે…વાહ… તમે અહીંયા જઈ આવ્યા કે નહિ ? આ છે ભારતનું પ્રથમ શાનદાર અન્ડરવોટર ટનલ એક્વેરિયમ. અહીંયા તમારા પરિવાર સાથે જરૂરથી એક વાર વિઝિટ કરજો. આ મેળામાં પહોંચી તમે કંઈક બીજી જ દુનિયામાં પહોંચી ગયા હોઈ તેવું તમને લાગશે.
મળતી માહિતી મુજબ જે વસ્તુ સામાન્ય રીતે વિદેશોમાં જોવા મળતું હોઈ તેવું હવે આ જગ્યા પર જોવા મળે છે. અહીંયા પહોંચી તમને એવું લાગશે કે તમે માછલીઓની વચ્ચે આવી ગયા હોઈ, જ્યાં તમારી બાજુમાંથી ઉપરથી વિવિધ માછલીઓ ફરતી દેખાશે. અહીંયા તમને એક થી એક સુંદર માછલી અને પંખીઓ જોવા મળશે.
અહીં ક્લિક કરો અને જાણો આ જગ્યા ક્યાં આવી છે
View this post on Instagram
અન્ડરવોટર ટનલ એક્વેરિયમ ની સાથે સાથે શાનદાર મેળો છે અને આ મેળામાં જબરદસ્ત રાઇડ્સ પણ છે જેમાં બેસી તમે તમારા બાળકો સાથે મજા માણી શકો છો. આ મેળામાં આવ્યા બાદ તમે જાણે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોઈ તેવું લાગશે. અહીંયા એક થી એક ચડિયાતી અનેક શાનદાર રાઇડ્સ છે. અને સાથે સાથે નાના બાળકો માટે અલગથી નાની નાની સુંદર રાઇડ્સ મુકવામાં આવી છે.
આ જગ્યા એટલી શાનદાર અને જબરદસ્ત છે કે તેમાં ફરતા ફરતા તમને ભૂખ જરૂર લાગશે તો તેના માટે સ્વાદિષ્ટ નાસ્તાના સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે. ફૂડ ની સાથે સાથે ખરીદારી કરવા માટે સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને મનોરંજન ની દરેક વસ્તુ એકસાથે મળી રહેશે છે. મિત્રોને લાવો અને કંઈક નવું જોવાનો આનંદ માણો.
Leave a Reply
View Comments