શહેરમાં (Surat ) વરાછા વિસ્તાર ડ્રગ્સનું નવું હબ બની રહ્યું હોય તેમ વરાછામાં ડ્રગ્સની સપ્લાય પૂરી કરવા મુંબઇથી માલ ખરીદીને આવતાં બેને ક્રાઇમ બાન્ચે ઝડપી લીધા હતા. કારના ગિયર બોક્સમાં છુપાવીને લવાઇ રહેલી જથ્થા સાથે કારને સીમાડા ચેક પોસ્ટ પાસે આંતરી લેવાઇ હતી,
નાના વરાછા સૌરાષ્ટ્ર નગર સોસાયટીમાં રહેતો અને ઓટો ગેરેજ ચલાવતો શૈલેષ નાથુ પટેલ (ઉ.વ. ૪૬) અને કારને પેઇન્ટ કરવાનો કલર સપ્લાય કરતરી ૫૧ વર્ષીય કમલેશ બાવનજી ચોવટીયા (રહે, લજામણી ચોક, મોટા વરાછા) ફિયાટ કારમાં મેફેડ્રોનનો જથ્થો મુંબઇથી ખરીદીને સુરત તરફ આવી રહ્યા હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. બાતમીને આધારે મંગળવારે વહેલી સવા૨ે પોલીસે સીમાડા ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી કાર સાથે બંનેને દબોચી લીધા હતા. કારની ઝડતી દરમ્યાન ગિયર બોક્સમાં છુપાવવામાં આવેલો
ટ્રાવેલ બેગમાં ઓરિસ્સાનો આધેડ પોણા પાંચ કિલો ગાંજો લઇ આવ્યો
સોમવારે રાત્રે પુરી ઓખા ટ્રેનમાંથી ઉતરેલા ૫૭ વર્ષીય બિંદુ પરશુરામ પહાન (રહે, બાલકાશાહી બિક્રમપુર, જિલ્લો ગંજામ, ઓરિસ્સા)ને રેલવે સ્ટેશનના રીક્ષા સ્ટેન્ડમાંથી અટકાયતમાં લીધો હતો, આ શખ્સ તેની ટ્રાવેલ બેગમાં ૪ કિલો ૭૮૧ ગ્રામ ગાજો છુપાવીને લાવ્યો હતો. રેલવે પોલીસને તો ચકમો આપવામાં આ શખ્સ સફળ રહ્યો હતો, પરંતુ એસ.ઓ.જી.એ તેને પકડી લીધો હતો. આ જથ્થો કોને ડિલીવરી થવાની હતો તેને લઇને પોલીરો પછપરછ હાથ ધરી છે. ૧૯૦૪૫ ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. આ જથ્થો તેવો મુંબઇના મીરાં ભાયંદર રોડ ઉપરથી એક ડિલર પાસેથી ખરીદીને લાવ્યા હતા. તેમની પાસેથી રોકડાં ૧,૦૧,૨૩૦ પણ કબજે કરાયા હતા. વરાછામાં આ બંને છેલ્લાં કેટલાંક સમયથી સક્રિય હોવાનું પોલીસની નજરમાં હતું. બંને એકથી પાંચ ગામની પડીકી બનાવી વિવિધ સ્થળે જાતે જ ડિલીવરી પણ કરવા જતા હતા
Leave a Reply
View Comments