એક હાથ થી મીઠાઈ ખાધી અને બીજા હાથ થી…ટોપલેસ થઈને પાઠવી દિવાળીની શુભેચ્છા – જુઓ વાયરલ વિડીયો

Surties - Surat News

ઉર્ફી જાવેદ પોતાના અંગત જીવન અને અતરંગી કપડાઓ ને કારણે અવાર નવાર સોશિયલ મીડિયા પર ટ્રોલ થતી નજર આવતી હોઈ છે. અવારનવાર ઉર્ફીના કપડાં સમાચારોમાં રહેતા હોઈ છે. આ તમામ ખબરો વચ્ચે ઉર્ફી એ તેનો ટોપલેસ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Uorfi (@urf7i)

આ વિડીયો માં સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદ એક હાથથી તેના સ્તનને ઢાંકી રહી છે અને બીજા હાથથી મીઠાઈઓ ખાઈ રહી છે. વિડીયોમાં ઉર્ફી સોફા પર બેઠેલી જોવા મળે છે અને કેમેરો ધીમી ગતિમાં તેની તરફ ઝૂમ થતો દેખાઈ રહ્યો છે. દિવાળીની શુભકામના આપતો ઉર્ફીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

ઉર્ફીને આ વિડીયોના કારણે ઘણું બધું ટ્રોલ થવું પડ્યું છે. આ વિડીયો પર સોશિયલ મીડિયા યુઝર્સે અભદ્ર ટિપ્પણીઓ કરતા નજરે ચડ્યા છે અને બીજી તરફ કેટલાક લોકોનું કહેવું છે કે તે તહેવારની મજાક ઉડાવી રહી છે. આ વિડીયો ઘણાબધા ઈન્સ્ટા યૂઝર્સને પસંદ નથી આવી રહ્યો.

વિડીયોના બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે – ‘આજ જાને કી ઝિદ ના કરો’. વીડિયોની સાથે ઉર્ફીએ લખ્યું- હેપ્પી દિવાળી.