આ હિરોઈનના બોડીગાર્ડનો રુઆબ તો જુઓ, ખુલ્લેઆમ શું કરી રહ્યો છે – વિડીયો થયો વાયરલ….

surties

બોલીવુડના ચમકતા સિતારાઓ હંમેશા લાઇમ લાઇટમાં રહેતા હોઈ છે. મીડિયા અને લોકો તેમના ફોટા પાડવા માટે હંમેશા ઉત્સુક રાહત હોઈ છે અને તે દરમિયાન કયારેક ન બનવાની ઘટના બની જાતિબ હોઈ છે જે ક્યારેક સિયાલ મીડિયા પર વાયરલ થતી રહેતી હોઈ છે.

surties

એક્ટ્રેસતેજસ્વી પ્રકાશનો એક એવોજ વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં અભિનેત્રીના બોડીગાર્ડ ખુલ્લઆમ બૂમો પાડતા અને મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવતા જોવા મળે છે. તેજસ્વી પ્રકાશની તસવીરો અને વીડિયો લેવાની પડાપડીમાં પાપારાઝીઓ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જે બાદ મીડિયાને તેજસ્વી પ્રકાશના બોડીગાર્ડના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો.

હકીકતમાં, એવું બન્યું કે જ્યારે તેજસ્વી પ્રકાશ બ્લેક લેધર ડ્રેસમાં ઇવેન્ટમાં આવી હતી અને તે તેના બોડીગાર્ડ સાથે બહાર આવી, ત્યારે ત્યાં ઉભેલા કેમેરામેન તેની તસવીરો લેવા માટે પડાપડી કરવા લાગ્યા. આ દરમિયાન તેજસ્વી તેને ધ્યાનથી ફોટા પાડવાની સૂચના પણ આપે છે અને અંતે બોડીગાર્ડ ને ગુસ્સો આવે છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહેલો છે.