હાલ એડિલેડ ખાતે રમાયેલી T20 વર્લ્ડ કપની બીજી સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતને 10 વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતે કુલ 168 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડે 16 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર મેચ જીતી લીધી હતી.
આ હાર બાદ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ હતી. આ પહેલા પણ અનેક વખત ટિમ ઇન્ડિયા ને કપ ની એકદમ નજીક આવી ને હાર નો સામનો કરવો પડ્યો હતો.
ટિમ ઇન્ડિયા નું નસીબ કંઈક આવું છે
1. 2014 T20 C ફાઈનલમાં હાર
2. 2015 ODI C સેમી.માં હાર
3. 2016 T20 C સેમી.માં હાર
4. 2017 CT ફાઈનલમાં હાર
5. 2019 ODI C સેમી.માં હાર
6. 2021 TC ફાઈનલમાં હાર
7. 2022 T20 C સેમી.માં હાર
હાર અને જીત એ દરેક ખેલ નો એક ભાગ છે અને આ વાત ને આપડે સૌ એ સ્વીકારવી પડશે. હાલ ભારતીય ખેલાડી અને ભારતીય ટિમ પોતાની આગામી આવનારી મેચ ફોકસ કરી રહી છે.
Leave a Reply
View Comments