જુઓ મળી ગયા મંજીરા વાળા માસ્તર, ઘડિયા ભણાવતા ટીચરનો વિડીયો વાયરલ…

Surties - Surat News

આપણી જિંદગીમાં કેટલાક ટિચર્સ એવા હોય છે જે ફક્ત ચોપડ્યું જ્ઞાન આપણને આપે છે પરંતુ તેમની સામે એવા પણ ઘણા બધા ટીચર્સ હોઈ છે જેમની પદ્ધતિ કંઈક જુદી અને આકર્ષક હોઈ છે.

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક વિડીયો વાયરલ થતા હોઈ છે તેમજ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બાળકોને અભ્યાસ કરાવવાની રીત ને લોકો બિરદાવી રહ્યા છે. આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. વિડીયો માં ટીચર દ્વારા બાળકોને અભ્યાસ કરાવવાની અદ્ભૂત રીત ને લોકો ખુબજ શેર કરી રહ્યાં છે.