‘તારક મહેતા’ શોમાં રીટા રિપોર્ટર એક ખુબજ ચર્ચિત પાટે છે. અવાર નવાર તેની તસવીરો ઈન્ટરનેટ પર થઈ વાઈરલ થતી રહેતી હોઈ છે. શો ‘તારક મહેતા’માં રીટા રિપોર્ટરનો રોલ કરનાર પ્રિયા આહુજા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. જ્યાં તે પોતાના અદભૂત ટ્રાન્સફોર્મેશનથી ચાહકોના હોશ ઉડાવી રહી છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રીટા રિપોર્ટરનું પાત્ર ભલે ઓછું દેખાતું હોય, પરંતુ તે ઘણું લોકપ્રિય છે.
View this post on Instagram
પ્રિયા આહુજાએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે. જેના કારણે તેણે શોમાંથી થોડો સમય બ્રેક પણ લીધો હતો. પ્રિયા વાસ્તવિક જીવનમાં ખૂબ જ સ્ટાઇલિશ, ગ્લેમરસ અને બોલ્ડ છે. જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા છે. પ્રિયા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ છે. જ્યાં તે પોતાની હોટ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.
આ શોને કારણે તેની ફેન ફોલોઈંગ પણ સારી છે, તેથી તેની પોસ્ટ વાઈરલ થવામાં સમય નથી લાગતો.ફેશનની બાબતમાં તે બબીતા જી એટલે કે મુનમુન દત્તાને પણ પાછળ છોડી દે છે અને તેની આ તસવીરો જોઈને લાગે છે. ,
View this post on Instagram
હાલમાં જ તેણે આ બોલ્ડ ફોટોઝ માટે ટ્રોલ થવું પડ્યું હતું. પ્રિયાના આ ફોટોસ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહેલા છે અને લોકો પોતાની અવનવી પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Leave a Reply
View Comments