ટીવીનો ખુબજ ચર્ચિત શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા વર્ષોથી દર્શકોનું ભરપુર મનોરંજન કરી રહ્યો છે અને તેના બધાજ પાત્રો લોકપ્રિય છે. આ શો ની અંદર સૈથી લોકપ્રિય છે ટપ્પુ સેના.
View this post on Instagram
આ તોફાની ટપ્પુ સેનાની એકમાત્ર છોકરી એવી સોનુના પાત્રને પણ દર્શકો એ ખૂબજ પ્રેમ આપ્યો છે અને પસંદ કરવામાં આવી છે. લોકો કહી રહ્યા છે કે સોનુ જ્યારે સિરિયલમાં આવી હતી ત્યારે ખૂબજ નાની હતી પરંતુ હાલ તે ખૂબજ બદલાઈ ગઈ છે. અત્યારે હાલ આ પાત્રને અભિનેત્રી પલક સિધવાની નિભાવી રહી છે. પલક સિધવાની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો સાથે સાથે વિડીયોવિડીયો પણ શેર કરતી રહે છે.
View this post on Instagram
સોનું નું પાત્ર ભજવતી પલક હવે કોઇ ઓળખાણ ની મોહતાજ નથી. તેણે પોતાની સુંદરતા થી અને તેની એક્ટિંગથી બધાને ચોંકાવી દીધા છે.
View this post on Instagram
પલક હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રેહતી હોઈ છે. આ સુંદર અભિનેત્રી એ પોતાની માસૂમિયત અને તેની મુસ્કાનથી લાખો દર્શકોનું દિલ જીતી લીધી છે. આ અભિનેત્રી ઇન્સ્ટાગ્રામ પેજ પર દરરોજ અપડેટ રહેતી હોઈ છે. તે ખૂબ જ સ્ટાઇલિશ અને બોલ્ડ લુકમાં તસવીરો શેર કરતી રહેતી હોય છે.
Leave a Reply
View Comments