VIRAL : તારક મહેતાની સોનુ હવે બદલાઈ ગઈ, દરિયા કિનારાનો એક વિડીયો ઇન્ટરનેટ પર ફેલાયો….

surties

દર્શકો નો લોકપ્રિય શો તારક મહેતા ક ઉલ્ટા ચશ્મા માં કામ કરી ચૂકેલી નિધિ ભાનુશાલી ઉર્ફે સોનું હવે તદ્દન બદલાઈ ગઈ છે. હાલ નિધિના કેટલાક બોલ્ડ ફોટો વાયરલ થયા છે. આ વાયરલ તસ્વીરોમાં નિધિ ભાનુશાલી બિકીની અને શોર્ટ્સ પહેરેલી જોવા મળી રહી છે.આ સિવાય તે મોજાઓ પર સર્ફિંગ કરી રહી છે.તેણે 2 તસવીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

સોનુ ભીડે ઉર્ફે નિધિ ભાનુશાળીના ફોટા ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થયા છે. અનેક લોકોએ ફોટા પર બોલ્ડ અને સ્ટનિંગ લખ્યું છે. કોઈએ ‘બ્યુટીફુલ’ લખ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)

નિધિ ભાનુશાલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાની હોટ અને બોલ્ડ તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nidhi Bhanushali (@_ninosaur)