Surties : પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે 3400 કરોડથી વધુના પ્રોજેકરોનું થશે લોકાર્પણ અને ખાતમહૂર્ત , ડ્રિમ સિટીનો મુખ્ય પ્રવેશદ્વાર પણ મુકાશે ખુલ્લો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર મહિનાના અંતમાં ગુજરાતમાં 2 દિવસના પ્રવાસે છે. તારીખ 29 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી સુરતની મુલાકાત લેશે અને તે દરમિયાન તેઓ રૂ.3472.54 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

Leave a Reply
View Comments