યુવાહૈયાઓનો મનગમતો તહેવાર નવરાત્રી હવે નજીક છે. નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થતા જ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ચાલુ વર્ષે કોરોનાના કેસો કાબુમાં આવતા આ વખતે તહેવારો ઉજવવામાં લોકોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હવે ગણેશોત્સવ બાદ બે વર્ષ પછી જયારે નવરાત્રીનો તહેવાર પુરા હર્ષોલ્લાસ સાથે ઉજવવા જઈ રહ્યો છે ત્યારે નંબર વન ડિજિટલ પ્લેટફોર્મ સુરતીસ દ્વારા યુવા ખેલૈયાઓ માટે એક ખાસ નજરાણું લાવવામાં આવ્યું છે.
નવરાત્રી નજીક હોય એટલે ગરબા રમવા ક્યાં જવું તે મૂંઝવણ ખેલૈયાઓને સતાવતી હોય છે. ઝાકમઝોળ અને લાઉડસ્પીકરની સાથે નવરાત્રીની મજા માણવા માંગતા ખેલૈયાઓ પાર્ટી પ્લોટ પર ગરબા રમવાનું વધારે પસંદ કરે છે. પણ લોકોને એક સવાલ પણ હમેશા પરેશાન કરતો હોય છે અને એ છે કે પાસ કે ટિકિટ ક્યાંથી લાવવી ? ખેલૈયાઓ નવરાત્રી પહેલા અનેક લોકોને લાગવગ કરીને પાસ કે ટિકિટનું સેટિંગ કરવા મંડી પડતા હોય છે, પણ આ વખતે તમારે એ પણ કરવાની જરૂર નથી. કારણ કે સુરતીસ તમારી આ પરેશાનીનો હલ ચપટીમાં લાવી આપશે.
નવરાત્રીની ફ્રી ટિકિટ જીતવાનો મોકો :
સુરતમાં આ વર્ષે ગીતા રબારી તેમના સુરીલા કંઠે સુરતીઓને ગરબે ઝુમાવવા તૈયાર છે. ત્યારે ડિજિટલ પાર્ટનર તરીકે સુરતીસ લઈને આવ્યું છે એક અનોખું કોન્ટેસ્ટ જેમાં તમને નવરાત્રીની ફ્રી ટિકિટ જીતવાનો મોકો મળશે. જેના માટે તમારે અમારા દ્વારા જણાવવામાં આવેલી આ લિંક પર ક્લિક કરવાની છે, અને અમારી સાથે જોડાવાનું છે. નવરાત્રીની ટિકિટની સાથે તમે મુવી ટિકિટ, કોફી, બ્રાઉની, કાર વોશ જેવી અઢળક વસ્તુઓ જીતી શકશો. શરૂઆતના ટોપ 1000 લોકોને નવરાત્રીની ટિકિટ જીતવાની તક મળશે.
આ લિંક પર કરો ક્લિક :
આ રહી લિંક https://upvir.al/136848/lp136848 જેના પર ક્લિક કરીને તમે આ કોન્ટેસ્ટના વિજેતા બની શકો છો. અને નવરાત્રીની ટિકિટની સાથે બીજા ઇનામો પણ જીતી શકો છો. નવરાત્રીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂક્યું છે તો તમે પણ રાહ જોયા વિના આ લિંક પર હમણાં જ ક્લિક કરો અને જોડાઓ અમારી સાથે.
Leave a Reply
View Comments