ટ્રાફિક પોલીસ અને પોલીસના ભ્રષ્ટ ખાતાની પોલ ખોલનાર એડવોકેટ મેહુલ બોધરા પર આજે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો મેહુલ બોધરા પોલીસની હપ્તા વસૂલીનું facebook લાઈવ કરી રહ્યા હતા તે દરમિયાન રિક્ષામાંથી એક શખ્સે ડંડો લઈને તેમના ઉપર હુમલો કર્યો હતો. હુમલાની આ ઘટના facebook લાઇનમાં કહેતી હતી પરંતુ તેનો એક બીજો વિડિયો પણ સામે આવ્યો છે જેમાં અન્ય એક વ્યક્તિએ બીજા મોબાઈલથી હુમલાની આખી ઘટના પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી છે. જેમાં મેહુલ બોઘરા પર હુમલો કરનાર વ્યક્તિને જોઈ શકાય છે કે કેવી રીતે ડંડા વડે તેણે એડવોકેટ પર હુમલો કર્યો છે.
અહીં જુઓ વિડીયો :
Leave a Reply
View Comments