આ વિડીયો તમને રડાવી દેશે, કેનેડાથી આવેલા દીકરાએ પિતાને આપી અનોખી સરપ્રાઈઝ

Surties - Surat News

અવાર નવાર ઈન્ટરનેટ પર ઘણા એવા વીડિયો વાયરલ થતા હોઈ છે જેને જોઈને આપણે ઈમોશનલ થઈ જતા હોય છે. પિતા અને પુત્રનો સંબંધ ખુબજ ઘેરો હોય છે. હાલ એવો જ એક લાગણીશીલ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેને જોઈને તમે ઈમોશનલ થઈ જશો.

આ કલીપ માં એક પિતા તેના જન્મ દિવસે પુત્રને જોઇને ધ્રુસકે-ધ્રુસકે રડી પડે છે.

આ વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો તેના કેપશન માં લખ્યું હતું કે “ભાઈ કેનેડાથી આવ્યાં અને પોતાના પિતાના જન્મ દિવસે તેમને સરપ્રાઈઝ આપી”
પિતાના જન્મ દિવસે પુત્ર અચાનક સામે આવીને આપ્યું સરપ્રાઈઝ પિતા પુત્રને ગળે લગાડીને રડી પડ્યા.

આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ માં ખાસ જણાવો.