સુરતનો એક એવો શાનદાર અને રોમાંચક મેળો ક્યાં દરરોજ હજારોની સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે મજા માણવા આવે છે.
અહીં ક્લિક કરો અને જાણો ક્યાં આવ્યો છે આ મેળો
View this post on Instagram
અહીંયા એક થી એક ચડિયાતી અને જબરદસ્ત રાઇડ્સ છે અને સાથે સાથે નાના બાળકો માટે અલગથી નાની નાની સુંદર રાઇડ્સ મુકવામાં આવી છે. અહીં મેળામાં આવ્યા બાદ તમે જાણે કોઈ અલગ દુનિયામાં આવી ગયા હોઈ તેવું લાગશે. અહીંયા જોરદાર અને તમે નહીં જોઇ એવી અનેક રાઇડ્સની મજા માણવા મળશે.
આ મેળા માં પ્રવેશ કર્તાની સાથે જ તમને શાનદાર ગ્લો ગાર્ડન જોવા મળશે જેને કોઈ તમે ખુશખુશાલ થઈ જશો. આ મેળો એટલો શાનદાર અને જબરદસ્ત છે કે તેમાં ફરતા ફરતા તમને ભૂખ જરૂર લાગશે તો તેના માટે સ્વાદિષ્ટ નાસ્તાના સ્ટોલ પણ મુકવામાં આવ્યા છે.
ગુજરાતના મોજીલા લોકો માટે આ મેળો આનંદનું સ્થાન બન્યો છે. આપના પરિવાર સાથે એક વાર આ મેળામાં જરૂરથી આવજો નહીતર તમને અફસોસ થશે કે અમે રહી ગયા.
Leave a Reply
View Comments