શું તમે આ વ્યક્તિને સુરતના રસ્તા પર અલગ અલગ જગ્યા પર બોર્ડ લઇ ને ઉભા જોયા છે? આજે અમે તમને જણાવીશું કે આ વ્યક્તિ કોણ છે અને તેઓ શું કામ આવી રીતે રસ્તા પર બોર્ડ લઇ ને ઉભા છે.
સ્માર્ટ સીટી સુરત થી OPICXO દ્વારા એક શાનદાર સ્ટાર્ટઅપ કરવામાં આવ્યું છે. જેમાં આ કંપની ખુબજ સરળતા થી અને રીઝનેબલ રેટમાં તમને ફોટોગ્રાફર અવેલેબલ કરાવી દેશે.
જો કોઈ પરિવારમાં કોઈ ફંક્શન હોઈ તો સામાન્ય રીતે ખર્ચો તો થતો જ હોઈ છે. આ ફંક્શન દરમિયાન ફોટોગ્રાફર ને પણ બોલાવવામાં આવતા જ હોઈ છે. જેમાં ક્યારેક પરિવારને વધારે ખર્ચો અથવા વધારે મોટી રકમ ચૂકવવી પડતી હોઈ છે. પરંતુ હવે આ વાત નું સોલ્યૂશન આવી ગયું છે. OPICXO.com પરથી તમે માત્ર 999 માં ફોટોગ્રાફર બુક કરાવી શકો છો અને 24 કલાક માં જ સારામાં સારી ક્વોલિટીમાં તમને તમારા ફોટો પણ મળી જશે.
અહીં ક્લિક કરો અને જાણો સંપૂર્ણ માહિતી…
View this post on Instagram
તો હવે રાહ કોની જુઓ છો તમે પણ OPICXO કરી લો….
Leave a Reply
View Comments