આપણે સાઓ જાણીયે છીએ કે ધીમે ધીમે હવે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે અને લોકો ઉનાળાથી બચવા પોતપોતાના ઘરમાં સુખ સુવિધાના સાધનો વસાવતા હોઈ છે. આ તમામ વાતો ની વચ્ચે સુરત માંથી એક ખુબજ સુંદર સમાચાર સામે આવ્યા છે. સુરતની અંદર કિન્નરોએ એવું કામ કર્યું છે કે જેને જોઈને તમે ખુબજ વખાણ કરશો.
સુરતમાં કિન્નરો એ લોકોના ઘરે ઘરે જઈને ખુબજ સારું કાર્ય કર્યું છે. આ ઉનાળાની કાળ ઝાળ ગરમીમાં પશુ પક્ષીઓ પોતાની તરસ છીપાવી શકે તે માટે તમને જાણવી દઈએ કે કિન્નરો ઘરે ઘરે જઈને કુંડા નું વિતરણ કરી રહ્યા છે. આ સારાહનય કાર્ય સામે આવતા લોકો એ ખુબજ વખાણ કર્યા છે અને કેહરો તરફ વાહ…વાહ…થઈ રહી છે.
View this post on Instagram
આ ગરમીની સીઝનમાં આપણે પોતાના ઘરને ઠંડક આપવાનો પૂરો પ્રયાસ કરતા હોઈએ છીએ પરંતુ કેટલીક વાર આપણને આપણા મૂંગા પશુ પક્ષીનો સહેજે વિચાર આવતો નથી, પરંતુ કિન્નરોએ જે કામ કર્યું છે તેનાથી લોકો પણ ખૂબ જ વધારે પ્રભાવિત થયા છે અને વખાણ કરી રહ્યા છે
તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ મીડિયામાં કિન્નરોએ આપેલ ઇન્ટરવ દરમિયાન તેવું જણાવ્યું કે તેઓએ આ એક નવી પહેલ શરૂ કરી છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે અને લોકો બહોળા પ્રમાણમાં શેર પણ કરી રહ્યા છે.
આ ગરમીના સમયમાં માટીના વાસણોનું વિતરણ કરવું એ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.
Leave a Reply
View Comments