VIRAL VIDEO : અરે…બાપરે…અડધી રાતે અચાનક પાછળથી આવ્યો દીપડો જુઓ પછી શું થયું…..

surties

સોશિયલ મીડિયા પર અવાર નવાર અનેક ચોંકાવનારા વિડીયો વાયરલ થતા રહેતા હોઈ છે જેને જોઈને આપડા પણ શ્વાસ અધ્ધર થઇ જાય. હાલ તેવોજ એક ચોંકાવનારો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ આ વાયરલ વિડીયો પુણેના એક ઓટો ગેરેજ પાસેનો હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે દીપડો કુતરાને પકડી નાસી છૂટ્યો, માણસ ત્યાર બાદ ઉઠે છે અને તે ચોંકી જાય છે.

હાલમાં જ પૂણેથી પણ આવો જ એક વિડીયો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં અવાર-નવાર દીપડો કે અન્ય વન્યપ્રાણીના વિડીયો વાયરલ થતા હોય છે. માહિતી એવી સામે આવી રહી છે કે આ ઘટના 14 મેની છે. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થયો છે.

વિડીયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે, દીપડો ચોરી છૂપીથી આવે છે અને કૂતરાને પકડીને પોતાની સાથે લઈ જાય છે. આ સમગ્ર ઘટનાનો CCTV વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

સુરતના વોટ્સઅપ ગ્રુપ માં જોડાવવા માટે અહી ક્લિક કરો