પઠાણ ફિલ્મનું ‘બેશરમ રંગ’ ગીત છેલ્લા કેટલાક સમય થી વાળ વિવાદ માં ચાલી રહ્યું છે. કેટલાક લોકો ને આ ગીત પસંદ નથી આવી રહ્યું તો કેટલાક લોકો આ ગીત ની તરફેણ માં બોલી રહ્યા છે. આ તમામ વિવાદોની વચ્ચે આ ગીત પર લોકો મનોરંજન માટે રીલ્સ બનાવતા નજરે ચડ્યા છે.
આ ગીત પરના વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા તો બીજી તરફ આ ગીત હજારો કન્ટેન્ટ ક્રિએટર્સની પહેલી પસંદ બની રહ્યું છે. આ ગીત પર દેશ-વિદેશના લોકો તેમના ડાન્સનો વિડીયો બનાવતા જોવા મળ્યા છે. હવે એક ફેશન પ્રભાવકે આ ગીત પર તેના બોલ્ડ ડાન્સ મૂવ્સ બતાવ્યા છે.
View this post on Instagram
તાજેતરમાં, તન્વી ગીતા રવિશંકર નામની મહિલાએ ગીતમાંથી દીપિકા પાદુકોણના સ્ટેપ્સ રિક્રિએટ કર્યા છે, અને આ વિડીયો સોસોયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વાયરલ થયેલ વિડીયો ને લોકો પોઝિટિવ રીતે લઇ રહ્યા છે.
Leave a Reply
View Comments