14 વખત માતા બનવાના અસફળ પ્રયાસ બાદ બોલિવૂડની આ અભિનેત્રીએ લીધું ચોંકાવનારું પગલું!

surties

જ્યારે જ્યારે પણ ટીવી ઈન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલની વાત કરવામાં આવે છે ત્યારે કૃષ્ણા અભિષેક અને કાશ્મીરા શાહનું નામ લેવામાં આવતું હોય છે. આ બંનેની કેમેસ્ટ્રી ખુબજ રોચક અને લોકો તેમણે સાથે જોવાનું પસંદ કરે છે. અમે તમને જણાવી દઈએ કે કૃષ્ણાઅને કાશ્મીરા ના લગ્ન 2013 માં થયા હતા અને તેઓ 2017માં તેઓ માતા-પિતા બન્યા હતા.

કાશ્મીરાએ એક કે બે વાર નહીં પરંતુ 14 વખત પ્રેગ્નન્ટ થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને સફળતા મળી ન હતી. મળતી માહિતી મુજબ અને મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કાશ્મીરાએ ગર્ભવતી બનવા માટે IVF ટેકનિકનો સહારો લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

કેટલાક કારણો સર અભિનેત્રીનું વજન વધી ગયું હતું અને વારંવારના પ્રયત્નો પછી સફળતા મળી રહી ન હતી. આ કપરા સમયગાળા દરમિયાન સલમાન ખાને અનેક વાર મદદ કરી હવોનું પણ સામે આવ્યું છે. કેટલાક અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, સલમાન ખાને જ કૃષ્ણા અભિષેકને સલાહ આપી હતી કે તે કરિશ્મા સાથે સરોગસી દ્વારા તેના બાળકનું આયોજન કરે.

 

View this post on Instagram

 

A post shared by Kashmera Shah (@kashmera1)

એક ઈન્ટરવ્યુમાં આ વાતનો ઉલ્લેખ કરતા કૃષ્ણાએ પોતે કહ્યું હતું કે તે એક સંપૂર્ણ હ્યુમન બિંગ છે. તમને જણાવી દઈએ કે કાશ્મીરી સરોગસી દ્વારા માતા બન્યા પછી એવા અહેવાલો આવ્યા હતા કે અભિનેત્રીએ જાણી જોઈને આ પગલું ભર્યું છે કારણ કે તે ઈચ્છતી ન હતી કે તેનું ફિગર બગડે. જોકે, કાશ્મીરાએ આ વાતો ને માત્ર અફવા ગણાવી હતી.