બોલો ‘જય શ્રી રામ’ અક્ષય કુમારે ચપ્પલ ઉતારીને લગાવ્યા નારા – વિડીયો થયો વાયરલ

અક્ષય કુમાર, જેકલીન ફર્નાન્ડીઝ અને નુસરત ભરૂચાની ફિલ્મ રામ સેતુ ફિલ્મ થોડાજ દિવસોમાં દર્શકો સામે મુકવામાં આવશે. હમણાં કેટલાક દિવસો પહેલા આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ ટ્રેલર ને તમામ લોકો નો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મ દર્શકો સામે 25 ઓક્ટોબર ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે.

તમે વિડીયો માં સ્પષ્ટ પણે જોઈ શકો છે કે અક્ષય કુમાર શૂઝ ઉતારીને ગીત ગાઈ રહ્યો છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે.

સોંગ લૉન્ચ ઇવેન્ટ દરમિયાન અક્ષય કુમાર તેના શૂઝ ઉતારીને પછી સ્ટેજ પર જોવા મળ્યો હતા. હાલ આ વિડીયો સોશ્યલ મીડીયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, સાથે સાથે અક્ષય કુમારે તેના શૂઝ ઉતારીને ગીત પણ ગાયું હતું . લૉન્ચ દરમિયાન અક્ષય કુમારે એમ પણ કહ્યું હતું કે, રામ સેતુનું આ 2 મિનિટ 15 સેકન્ડનું ગીત આખી ફિલ્મનો સાર કેપ્ચર કરે છે.

શું આપે આ ફિલ્મ નું ટ્રેલર જોયું ?