લગ્ન પછીની પહેલી રાત માત્ર આત્મીયતાની નથી. લગ્નની પ્રથમ રાત્રે, નવવિવાહિત યુગલ એકબીજાને સમજવાનો પ્રયાસ કરે છે જે તેમને શાંતિપૂર્ણ લગ્ન જીવન શરુ કારે છે. લગ્ન પ્રસંગોની ઘણી રસપ્રદ અને આકર્ષક ક્લિપ્સ વિવિધ પ્લેટફોર્મ્સ પર વાયરલ થઈ રહી છે, ત્યારે કેટલાક કપલ તેમના લગ્નની રાત્રિના વિડીયો પણ શેર કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક દુલ્હન તેના બેડરૂમમાં તેના પતિ સાથે કેટલીક સુંદર પળોને કેપ્ચર કરતી જોવા મળે છે.
આ વિડીયોમાં જોઈ શકાય છે કે દુલ્હન અરીસા સામે તેના પતિ સાથે અનમોલ ક્ષણ રેકોર્ડ કરતી જોવા મળે છે. દરમિયાન, વરરાજા તેની પત્નીને વાળના સરખા કરવામાં મદદ કરી રહ્યો છે. આ પછી, તે તેના ગાલ પર ચુંબન કરે છે અને તેને પ્રેમ કરે છે. પછીથી, બંને એકસાથે ઊભા રહે છે જ્યારે કન્યા વરરાજાની છાતી પર માથું રાખે છે. વરરાજા ફરીથી તેના કપાળને ચુંબન કરે છે.
View this post on Instagram
આ વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો પાર લોકો ની અલગ અલગ પ્રતિક્રિયા જોવા મળી રહી છ. કેટલાક લોકો આ વિડીયો ને મનોરંજન ના હેતુ થી લઇ રહ્યા છે તો કેટલાક લોકો આ વિડીયો નથી પસંદ આવી રહ્યો.
Leave a Reply
View Comments