બૉલીવુડ ની ફિલ્મો અત્યારે ખુબજ વિવાદોમાં સપડાઈ રહી છે ત્યારે હાલ કન્નડ ફિલ્મ કાંતર એ એંક રેકોર્ડ તોડી નાખ્યા છે. આ ફિલ્મ લોકો ને ખુબજ પસંદ આવી રહી છે અને લોકો આ ફિલ્મ ના કલાકારો ને અપનાવી રહ્યા છે. આ ફિલ્મ માં ઋષભ શેટ્ટી એ મુખ્ય કલાકાર ની ભૂમિમાં ભજવી છે તો તેની સાથે હિરોઈન માં સપ્તમી ગૌડા જોવા મળી રહી છે.
સપ્તમી ગૌડા ઋષભ શેટ્ટીની લોકપ્રિય ફિલ્મ કંતારાથી સ્ટાર બની છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. સપ્તમીની રિયલ લાઈફ તસવીરો જોઈને તામારા હોશ ઉડી જશે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને અવારનવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે, જે તેના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
View this post on Instagram
સપ્તમી ગૌડાએ ફિલ્મ કાંતારામાં લીલા નામની છોકરીની ભૂમિકા ભજવી હતી, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. સપ્તમી ગૌડા ફિલ્મ કાંતારામાં ટ્રેડિશનલ લુકમાં ક્યારેક સાડી તો ક્યારેક સૂટ પહેરેલી જોવા મળી હતી, પરંતુ વાસ્તવિક જીવનમાં તે ખૂબ જ ગ્લેમરસ છે.
અભિનેત્રીના દરેક ફોટા પર લાખો લાઈક્સ જોવા મળે છે. ફેન્સ કોમેન્ટ બોક્સમાં તેના વખાણ કરતા થાકતા નથી. સપ્તમીની ગ્લેમરસ તસવીરો જોઈને તમારા પણ હોશ ઉડી જશે. તેની તસવીરો ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવે છે.
View this post on Instagram
ઈન્સ્ટાગ્રામ પર સપ્તમીની મજબૂત ફેન ફોલોઈંગ છે. 486K+ લોકો તેને ફોલો કરે છે. તેનું ઈન્સ્ટા એકાઉન્ટ એક પછી એક ગ્લેમરસ ફોટોથી ભરેલું છે. સપ્તમી ગૌડા ફિટનેસ ફ્રીક છે. જીમમાં વર્કઆઉટ કરતી વખતે તે ઘણીવાર ફોટો કે વિડીયો પોસ્ટ કરતી રહે છે.
Leave a Reply
View Comments