અત્યારે દેશના દરેક લોકોના મનમાં એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે કે હવે અમારે 2000 રૂપિયાની નોટ નું કરવાનું શું ? ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્ર બહાર પાડી સ્પષ્ટ કર્યું છે કે, 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાશે. આવી પરિસ્થિતિમાં હવે તમારે શું કરવું તે વાતનું સમાધાન અમે તમારી માટે લઇ ને આવી ગયા છીએ.
આ વિડીયો પર ક્લિક કરી સરળતાથી જાણો
તમારી 2000 રૂપિયાની નોટનું હવે શું કરવું?
View this post on Instagram
Leave a Reply
View Comments